ઇન્દિરા ગાંધીજી પુણ્યતિથિ દિન

 


સ્વતંત્ર ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન એવાં શ્રીમતિ ઇન્દિરા ગાંધીજીના પુણ્યતિથિ નિમિત્તે એમનાં દ્રઢ મનોબળ અને ઈચ્છા શક્તિ અંગે બાળકોની સત્રની કસોટી ચાલતી હોવાને કારણે ટૂંકું વક્તવ્ય આપવામાં આવ્યું. 

  Fb post અહીં ક્લિક કરીને જોઈ શકાશે..

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું