આજ રોજ તારીખ: 21 ફેબ્રુઆરી 2024 ને બુધવારે ઈન્દ્રા પ્રાથમિક શાળામાં વિશ્વ માતૃભાષા દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.
શાળાના બાળકોએ ચિત્ર, નિબંધ, વકતૃત્વ, ચાર્ટ, કોષ્ટક વગેરે પ્રવૃત્તિ દ્વારા માતૃભાષા નું મહત્વ જાણવા, સમજવા તથા સમજાવવા પ્રયત્ન કર્યો હતો.
બાળકો દ્વારા રજૂ કરાયેલી કૃતિઓ વિભાગ વાર નીચે દર્શાવેલ છે.
બાળકોએ બનાવેલાં ચિત્રો:
કાવ્ય લેખન:
નિબંધ લેખન:
ધોરણ 6 થી 8 ના બાળકો દ્વારા માતૃભાષા નું મહત્વ વ્યક્ત કરતા નિબંધ લખ્યા હતા.
નીચે દર્શાવેલ વિદ્યાર્થીઓના નામ સામે તેમનાં દ્વારા લખેલ નિબંધો જોઈ, વાંચી અને ડાઉનલોડ કરી શકાશે.
ક્રમ વિદ્યાર્થીનું નામ નિબંધની pdf
1 પરમાર હેત એન. જુઓ/મેળવો
2 ડાભી ખુશાલી કે. જુઓ/મેળવો
3 મકવાણા રૂચિ પી. જુઓ/મેળવો
4 મકવાણા આરતી બી. જુઓ/મેળવો
5 રાણવા પ્રિયા પી. જુઓ/મેળવો
6 સિંધવ રવિના એમ. જુઓ/મેળવો
7 મ્યાત્રા સંધ્યા એ. જુઓ/મેળવો
વકતૃત્વ અને પઠન:
કાવ્ય ગાન: