ભારતીય વિજ્ઞાની ડૉ. ચંદ્રશેખર વેંકટ રામન દ્વારા કરાયેલી શોધ કે જે રામન ઇફેક્ટ તરીકે ઓળખાય છે તેના માન અને યાદ માં 28 ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
આ શોધ માટે ડૉક્ટર સી. વી. રામન જીને નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતુ.
શ્રી ઈન્દ્રા પ્રાથમિક શાળામાં આ દિવસે બાળકો દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ પ્રયોગો કરી વિજ્ઞાનમય ઉજવણી કરવામાં આવી હતી.
બાળકોની વિવિધ પ્રવૃત્તિઓના નીચે દર્શાવેલ લીંક પર ક્લિક કરીને ફોટોઝ અને વિડિયોઝ જોઈ શકાશે.