Quest Alliance (કવેસ્ટ અલાયન્સ) દ્વારા computational thinking વિશે સમજ

ક્વેસ્ટ એલાયન્સ અને સમગ્ર શિક્ષા સાથે થયેલા MoU અંતર્ગત ગુજરાતના ૩૩ જિલ્લાઓમાં શિક્ષકો અને બાળકોને કપ્યુંટેશનલ થીંકીંગ (ગાણિતિક વિચારસરણી), ૨૧ મી સદીની કુશળતાઓ અને બાળકોને કોડિંગ શીખવવા માટે આ ચેનલ/પ્લેટફોર્મ પર વેબિનાર ની સીરીઝ મુકવામાં આવેલ છે. 




આ અંતર્ગત આ નવા વર્ષમાં (૨૦૨૪-૨૫) આ વેબિનાર સીરીઝના પહેલાં વેબીનારમાં વિદ્યાર્થીઓને *કોમ્પ્યુટેશનલ થિંકિંગ (ગાણિતિક વિચારસરણી) - એ વે ઓફ થીંકિંગ* પર સમજુતી આપવામાં આવેલ છે. જેમાં કપ્યુંટેશનલ થીંકીંગ (ગાણિતિક વિચારસરણી) અને તેના મુખ્ય સિધ્ધાંતો, કપ્યુંટેશનલ થીંકીંગ (ગાણિતિક વિચારસરણી) અને સ્ટેમ માનસિકતા વચ્ચે સંબંધ, સમસ્યાના ઉકેલની કુશળતા કેવી રીતે કપ્યુંટેશનલ થીંકીંગ (ગાણિતિક વિચારસરણી) વધારે છે અને તેના અલગ અલગ ભાગો પર માહિતી આપવામાં આવેલ છે.

નીચે આપેલ વ્યુ વિડિયો પર ક્લિક કરીને જુઓ 

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું