Quest Alliance દ્વારા Organizing Ideathone and hackathon e


*ક્વેસ્ટ એલાયન્સ અને સમગ્ર શિક્ષા* સાથે થયેલા MoU અંતર્ગત ગુજરાતના ૩૩ જિલ્લાઓમાં શિક્ષકો અને બાળકો અને શિક્ષકોને કોમ્પ્યુટેશનલ થીંકીંગ (ગાણિતિક વિચારસરણી), ૨૧ મી સદીની કુશળતાઓ અને કોડિંગ શીખવવા માટે આ ચેનલ/પ્લેટફોર્મ પર વેબિનાર ની સીરીઝ મુકવામાં આવેલ છે. 


આ અંતર્ગત આ નવા વર્ષમાં (૨૦૨૪-૨૫) આ વેબિનાર સીરીઝના ત્રીજા વેબીનાર ખાસ કરીને શિક્ષકો માટે છે જે *શાળા સ્તરે આઇડ્યાથોન અને હેકાથોન ના આયોજન* વિષય પર સમજૂતી આપવામાં આવેલ છે. જેમાં શાળા સ્તરે એક શિક્ષક તરીકે આઇડ્યાથોન અને હેકાથોન નું આયોજન કેવી રીતે કરવું, આ પ્રક્રિયાથી બાળકોની વિચારસરણી પર શું અસર આવશે. તદુપરાંત ગુજરાતના જિલ્લાઓમાં થયેલા આઇડ્યાથોન અને હેકાથોન પ્રવૃત્તિમાં બાળકો એ બનાવેલા પ્રોજેક્ટસ્ ની ઝાંખી પણ સામેલ કરેલ છે. 



  આ વેબીનાર ફક્ત શિક્ષકો માટે છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું