શ્રાદ્ધ પક્ષમાં બાળકોને તિથિ ભોજન

હાલ ભાદરવા મહિનાનો શ્રાદ્ધ પક્ષ ચાલતો હોવાથી બાળકોને તિથિ નિમિતે બટુક ભોજન કરાવવામાં આવે છે...

કુવાડિયા પરિવાર તરફથી બ્રેડ પકોડા ખવડાવવામાં આવ્યા હતા 



હરિભાઈ શાંતિલાલ ચૌહાણ તરફથી બાળકોને પફ ખવડાવવામાં આવ્યા હતા 




શિક્ષક શ્રી દયાણી જીતેન્દ્રભાઈ દ્વારા બાળકોને શાક પૂરી અને ફ્રૂટ સલાડ નું ભોજન 







ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું