*સમય - આજે સવારે 10 વાગે*
*ક્વેસ્ટ એલાયન્સ અને સમગ્ર શિક્ષા* સાથે થયેલા MoU અંતર્ગત ગુજરાતના ૩૩ જિલ્લાઓમાં શિક્ષકો અને બાળકો અને શિક્ષકોને કોમ્પ્યુટેશનલ થીંકીંગ (ગાણિતિક વિચારસરણી), ૨૧ મી સદીની કુશળતાઓ અને કોડિંગ શીખવવા માટે આ ચેનલ/પ્લેટફોર્મ પર વેબિનાર ની સીરીઝ મુકવામાં આવેલ છે.
આ અંતર્ગત આ વેબિનાર સીરીઝના સાતમા વેબીનારમાં *RIY કીટ અને ગાણિતિક વિચારસરણી* ના વિષય પર સમજૂતી આપવામાં આવેલ છે. જેમાં RIY કીટ અને તેના ભાગો ની માહિતી આપેલ છે. તદુપરાંત RIY કીટ તથા ગાણિતિક વિચારસરણી ના ઉપયોગથી નવીનત્તમ ઉકેલો કેવી રીતે લાવી શકાય તે વિષયો પર માહિતી આપવામાં આવેલ છે.
*આપશ્રી આ વેબીનાર આપની શાળાના વિદ્યાર્થીઓને બતાડવા અને વેબીનારમાં બતાવ્યા મુજબ વિધાર્થીઓ સાથે આઇડ્યાથોન અને હેકાથોન ની પ્રવૃતિ કરી ને નીચે આપેલ ગૂગલ ફોર્મમાં આપેલ માહિતી ભરીને સબમિટ કરવા વિનંતી.*
*🔗 https://forms.gle/6VDXwrUA9y8VcVDq7*