Quest Alliance તાસ 5 આઈડિયાથોન અને સમસ્યા વિશ્લેષણ 06-09-2024

 



*ક્વેસ્ટ એલાયન્સ અને સમગ્ર શિક્ષા* સાથે થયેલા MoU અંતર્ગત ગુજરાતના ૩૩ જિલ્લાઓમાં શિક્ષકો અને બાળકો અને શિક્ષકોને કોમ્પ્યુટેશનલ થીંકીંગ (ગાણિતિક વિચારસરણી), ૨૧ મી સદીની કુશળતાઓ અને કોડિંગ શીખવવા માટે આ ચેનલ/પ્લેટફોર્મ પર વેબિનાર ની સીરીઝ મુકવામાં આવેલ છે. 


આ અંતર્ગત આ વેબિનાર સીરીઝના પાંચમા વેબીનારમાં *આઇડ્યાથોન ૨ - સમસ્યાના વિશ્લેષણ* ના વિષય પર સમજૂતી આપવામાં આવેલ છે. જેમાં આઇડયાથોન પ્રોસેસમાં વિધાર્થીઓએ પસંદ કરેલી સમસ્યાઓનું વિશ્લેષણ ૫ ડબલ્યુ અને ૧ એચ થી કેવી રીતે કરવું અને સમસ્યાનું વિધાન/કથન કેવી રીતે સ્પષ્ટ લખી શકાય એ બાબત પર માહિતી આપવામાં આવેલ છે. 


*📌તારીખ: 06-09-2024* 

*સમય -કાલ સવારે 10 વાગે*📌


*શિક્ષકો માટે સૂચના* - આ વેબીનાર પ્રદર્શિત થયેલ ચોથા વેબિનાર સાથે સંલગ્ન છે. આથી આપશ્રીએ ચોથો વેબીનાર ક્લાસરૂમ માં બતાવેલ ન હોય તો એ વેબિનાર પહેલાં બતાવવો.

  

આપશ્રી આ વેબીનાર જોઈ અને આપની શાળાના વિધાર્થીઓ સાથે આઇડ્યાથોન અને હેકાથોન ની પ્રવૃતિ કરી ને નીચે આપેલ ગૂગલ ફોર્મમાં આપેલ માહિતી ભરીને સબમિટ કરવા વિનંતી. 


https://forms.gle/6VDXwrUA9y8VcVDq7

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું