મોરબી જિલ્લાના મોરબી તાલુકાના ગામ બિલિયા માં આવેલી સરકારી પ્રાથમિક શાળા શ્રી બીલિયા પ્રાથમિક શાળા ના ઉત્કૃષ્ટ શિક્ષક શ્રી ગૌતમભાઈ ગોધવિયા દ્વારા પ્રગટ થતા મોજીલો વિદ્યાર્થી દૈનિક પત્ર ના અંકો અહીં સંગ્રહિત છે, નીચે આપેલ ડાઉનલોડ બટનો પર ઉપલબ્ધ છે 👇
ઘણી જહેમત ઉઠાવીને આપણાં સૌ સુધી ઉત્તમ સાહિત્ય પહોચાડવા બદલ શ્રી ગૌતમભાઈ નો ખૂબ ખૂબ આભાર..
માત્ર અંક 508 ડાઉનલોડ કરવા નીચે આપેલ ડાઉનલોડ બટન પર ક્લિક કરો.
