શાળાનાં બાળકો આપણા દેશની મહાન વિભૂતિઓથી પરિચિત થાય અને એમના જીવન અને કાર્યો માંથી પ્રેરણા પ્રાપ્ત કરે તે માટે પ્રાર્થના સંમેલન મા દિન અને વ્યક્તિ વિશેષ ની માહિતી આપવામાં આવે છે.
11 અને 12 જાન્યુઆરી હું તાલીમમાં હોવાને કારણે બાળકોને ગ્રૂપ મેસેજ દ્વારા માત્ર યુવા દિવસ અંગે મેસેજ કર્યો હતો. તો એક વિદ્યાર્થિની બીજા દિવસે સ્વામી વિવેકાનંદ જી વિશે સરસ વક્તવ્ય તૈયાર કરીને આવી હતી.