નશા મુકત ભારત અભિયાન

 તારીખ 12 ઑગસ્ટ 2024

   આજ રોજ ઇન્દ્રા પ્રાથમિક શાળામાં વ્યસન, નશાકારક પદાર્થો, તેનાથી પડતી કુટેવો, નશાકારક પદાર્થો દ્વારા થતાં નુકસાન વગેરેની સમજ આપવામાં આવી તેમજ સ્માર્ટ ક્લાસ માં વિવિધ વિડિયોઝ બતાવીને નુકસાન (કૅન્સર વગેરે) અંગે પ્રત્યક્ષ નિદર્શન કરાવ્યું હતું.

   બાળકોને વ્યસનથી દૂર રહેવાના શપથ લેવડાવ્યા હતા.





ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું