શાળા સલામતી સપ્તાહ ઉજવણી

   આપણી ઇન્દ્રા પ્રાથમિક શાળામાં શાળા સલામતી સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી હતી.

  જેમાં બાળકોને દિવસ વાર વિવિધ પ્રવૃત્તિ દ્વારા આપત્તિઓ, તેની ઓળખ, અસરો અને તેનાંથી બચવા માટે સલામતી ના પગલાં વગેરે બાબતોથી વાકેફ કરીને બાળકોને સજ્જ કરવામાં આવ્યાં હતાં.




 

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું