પરીક્ષા પે ચર્ચા PPC 2025 કાર્યક્રમ

તા. 10 Feb 2025

     આજ રોજ માનનીય પ્રધામંત્રીશ્રી દ્વારા વિદ્યાર્થી સાથે વાર્તાલાપ કરવાનો પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. જે શાળાના ધો 6 થી 8 ના વિદ્યાર્થીઓએ SMART CLASS ના માધ્યમથી નિહાળ્યો હતો.

     આ કાર્યક્રમ નીચે આપેલ બટન દ્વારા YouTube ના માધ્યમથી આપ સર્વે નિહાળી શકો છો.
    સવારે 11:00 વાગ્યા પછી આ ૮મી આવૃત્તિના કાર્યક્રમનું જીવંત પ્રસારણ વિવિધ માધ્યમો પર કરવામાં આવનાર છે..

૮ મો પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ નિહાળતાં બાળકો 




કાર્યક્રમના કેટલાક અંશ વિડિયો સ્વરૂપે


નીચેના બટન દ્વારા નિહાળો 👇👇👇


ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું